Our Projects

સ્મીત ટ્રસ્ટ

SMEET TRUST - Automatic Donation સુવિધા મળશે... થોડી રાહ જુઓ..*   આપણો *SMEET TRUST* એક નવી ટેક્નોલોજી અને સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં કોઈપણ ભાઈ-બહેન મોટી રકમ દાન આપવા ઇચ્છતા હોય પણ એક સાથે રકમ ચુકવી શકતા ન હોય તો હવે સરળતાથી નીચે પ્રમાણે દાન કરી શકશે:   ✅ દાતાઓ દરરોજ, દર શુક્રવારે, દર રવિવારે અથવા દર મહિને નક્કી કરેલી રકમ ઓટોમેટિક તેમનાં બેંક ખાતામાંથી *SMEET TRUST*ના ખાતામાં ટ્રાન્સફર થશે.  ✅ દાનના નક્કી કરેલા દિવસે અગાઉથી દાતાને SMS / WhatsApp નોટિફિકેશન મોકલાશે.   ✅ દાનની રકમ ટ્રાન્સફર થયા પછી તરતજ અધિકૃત રસીદ (Receipt) આપમેળે મોકલાશે.   ✅ દાતાને 80G હેઠળ ટેક્સ બેનિફિટ માટે પણ આધારભૂત રસીદ મળશે. ✅ તમે તમારા દાનની કેટેગરી પણ સિલેક્ટ કરી શકશો જેવી રીતે લિલ્લાહ,જકાત, સદકા   હવે આપનું દાન સરળ અને સુવ્યવસ્થિત રીતે નિયમિત બની રહેશે.    દાન આપવાનું સંતોષ પણ મળશે અને દરેક દાનનો હિસાબ પણ આપમેળે મળશે.