Posted on City Palanpur
સમર્પણ સમારોહ
:---------- - સ્મિત સંદેશ :- -----+----
સમર્પણ સમારોહ કાર્યક્રમ
અસ્સલામાલયકુમ વરહમતુલ્લાહ.
સ્મિત ટ્રસ્ટના આજીવન સભ્યો તથા રુમ દાતાઓને જણાવવાનું કે તા.26/02/2025 ના મોમીન હોસ્ટેલના સમર્પણ પ્રોગ્રામ પત્યા બાદ જનરલ સાધારણ સભાનું આયોજન કરેલ હોવાથી સૌએ હાજર રહેવા વિનંતી અને જેમાં ભવિષ્યનું આયોજન તેમજ નવી કારોબારી તેમજ કમીટી સભ્યો અંગે ચર્ચા કરવામાં આવશે જેથી તમામે હાજર રહેવા વિનંતી.
પ્રમુખ
અને સ્મિત ટ્રસ્ટ પરિવાર.